Quotes by Manav luhar in Bitesapp read free

Manav luhar

Manav luhar

@manavluhar37


પોતાના જ શીખવાડે કે પારકા કોને કહેવાય..

દરેક અંધારી કાળી રાત પછી હોય છે જરૂર એક અજવાળી સવાર..
?happy kalichaudas

વાગ્યા છે , ચારેકોર લાગણી ની ઘા..
દિવા થયા છે , આશા છે હવે રૂજ જલદી આવશે..

આખેર માં ખુમારી અપાર ઉડી ને સમજણ ના સરણે પડી..

કરમાઈ ગઈ છે દુનિયા પાનખર જેમ , કેમ કે લોકો ને આભ દઈએ તો કેહ છે કે તારલા ઓછા છે..

ફરી ને આ યાદ ફરી જ્યાં રુકે છે , તો બસ એ યાદ તું જ છે..