Quotes by Chavda Majbutsinh in Bitesapp read free

Chavda Majbutsinh

Chavda Majbutsinh

@majbutsih


ખોટા પ્રેમનો અનુભવ જ સાચા પ્રેમની કિંમત સમજાવે છે

*c m *

જીંદગી ની યાદો માં
એ યાદ ને હમેશા યાદ રાખવી...
જે યાદો ને યાદ કરવા થી
આ જીંદગી યાદગાર બનતી હોય..
----c m

|| *અભિમાન હતું સાહેબ દરિયા ને કે હું આખી દુનિયા ડુબાડી દઉં મારામાં*........................::
*એક તેલ નું નાનું ટીપું આ સાંભળીને હસતું હસતું નિકળી ગયું..* ||

Read More

આપણે કોઈ ના શુ છીએ ? આનો જવાબ કયારેય સાચો ના પડે.
કેમ કે સમય સાથે બધુ બદલી નાખવામા આવે છે...
- c m

*જેમના ખંભે જવાબદારી નો થેલો હોય છે ને...*

*સાહેબ.....*

*એ લોકો ને રીસાઇ જવા નો કે વીખેરાઇ જવા નો હક ક્યારેય નથી મળતો.....*

Read More

ખૂબ જ કઠીન હોય છે
આંખો ના આંસુને આંખમા જ રાખીને
" I am ok " કહેવુ
-- c m

એમ જ નથી બનતી...
રંગોળી મસ્ત...

અલગ અલગ રંગોએ પણ...
એક થવુ પડે છે...
--c m