Quotes by Maitri Patel in Bitesapp read free

Maitri Patel

Maitri Patel

@maitripatidar384gmail.com7069
(17.7k)

કંઈક તો ખાસિયત રહી હશે એ આંખો માં, અમસ્તો જ નહતો વિશ્વાસ એ જાદુભરી નજરો માં....
કંઈક તો ખાસિયત રહી હશે એ વાતો માં,અમસ્તી જ મજા નહતી એ જૂઠાણા ને કાન દઈ ને સાંભળવા માં....
કંઈક તો ખાસિયત રહી હશે એ હાસ્ય માં, અમસ્તી જ નહતી ઓવારી એ ખંજન માં....
કંઈક તો ખાસિયત રહી હશે એ સરળતા માં , અમસ્તો જ નહતો ગુમાન એ સાદગી માં....
કંઈક તો ખાસિયત હતી તારા માં, યાર્દચ્છિક જ ન ભિન્જાય કોઈ ભર ઉનાળે તારી યાદ માં.......
#યાર્દચ્છિક

Read More