Quotes by Mahesh Meniya in Bitesapp read free

Mahesh Meniya

Mahesh Meniya

@maheshmeniya230946


હર "ગુનાહ" કુબુલ હૈ હમે,,,

બસ,
સજા દેનેવાલા "બેગુનાહ" હો..

મળતાં નથી ખુશીના શબ્દો તારી જુદાઈનો ભાર છે,
કેવી રીતે સમજાવું હું તને તું મારા જીવવાનો આધાર છે

*ભૂલવુ તો દુનિયા નો રિવાજ છે.!*

*પણ તે શરૂઆત મારાં થી જ કેમ કરી..?*


❣❣❣

આમ દૂરથી smile? આપી ઘાયલનાં કર...
કરે છે પ્રેમ? તો નજદીક
આવી સાબીત કર..?

*દિલનો નેક છું સાહેબ*
*"શરારત" કરું છું સૌની સાથે પણ "સાજિસ" નહિ .*
*સ્વાદ અલગ છે મારા શબ્દોનો...*
*ઘણા ને સમજાતો નથી...*
*તો ઘણા ને ભૂલાતો નથી*
??? _**_ ???

Read More

*मैं तो बस एक मामूली सा सवाल हूँ “साहिब..!*

*और लोग कहते हैं.. तेरा... कोई जवाब नहीं....!!!!*

વિતેલી હોય પોતાના પર
તો જ શબ્દો સમજાય છે, બાકી તો બધા ને
સુવિચાર જ દેખાય છે.??

યુદ્ધ કર તું જાત સાથે ખાલી વાતોમાં શું રસ છે,

ન જીતાય દુનિયા તો શું ? ખુદને જીતાય તોય બસ છે !!

તારું તને આપી દઉં,
તેમાં જરા ના અચકાઉ હુ,
મારૂ કશું મારૂં નથી, તો
આપતાં કેમ ખચકાઉ હુ! ?

ખભે સૂકવેલી પાનખર, છાતીએ ભેટીને રડી પડી,

હૃદયને લીલા પાલવની વિદાય વેદના ખબર પડી.