Quotes by Mahesh Chauhan in Bitesapp read free

Mahesh Chauhan

Mahesh Chauhan

@maheshchauhanmaheshbchauhan87gmail.com233740


બાળકનાં મન ને જાણનારી ''માં''
અને ભવિષ્ય જાણનારો ''પિતા''
આ જ બે દુનિયાના મહાન "જ્યોતિષ" છે

બસ એમનો "આદર" કરશો તો
"ભગવાન" પાસે તમારે કાંઈ માંગવું ના પડે

Read More

ખુદ નું અજવાળું કરી ને આગળ ચાલો સાહેબ...
કેમ કે બલ્બ ના તાર ક્યારે અને કેવી પરિસ્તિથી માં ખતમ થાય એની કોઈ ને ખબર નથી

-Mahesh Chauhan

Read More

अभी तो नाम दिया है,,
उसको तो बढना है,
माना मंजिल बहुत दूर है,
लेकिन
लक्ष्य के शिखर पर मुझे चढ़ना है,

-Mahesh Chauhan

Read More

સત્ય ની સાધના અને અંતર ની ધારણા કરનાર વ્યક્તિ જ સત્વ સિદ્ધી ને પામે છે..

-Mahesh Chauhan