Quotes by L.M.jethwa in Bitesapp read free

L.M.jethwa

L.M.jethwa

@lmjethwa4507


ખેચવામાં ન જાણે,
કેટલી બાજી ગુચવાય ગઇ,
દીધી ઢીલને દોસ્ત,
ચપટીમાં જ ઉકેલાઈ ગય.

L.M.jethwa

છેતરાઈશ તો હું છું,
છેતરીશ તો માત્ર તું.

L.M.jethwa

છેતરવાનુ તો જીવલા, હમણાં ફાવી પણ જાય,
છેતર્યા પછી, સાલું જાત સાથે ફાવશે નહીં .

L.M.jethwa

આવડત એટલે
સામી વ્યક્તિ ને દુશ્મન બનાવ્યા
વિના તમારો મુદ્દો
એને ગળે ઉતારવા ની કળા....


L.M.Jethwa

ધરી ને અલખનો ધ્યાન
હિમાલય બેઠો હર

જપે દેવ દાનવ જાપ,
કાયમ જોડી કર

L.M.Jethwa

ખૂબ ટૂંકું
પરંતુ ખુબજ સાચું,
આપણો સ્વભાવ જ આપણું ભવિષ્ય છે...!

L.M.Jethwa

"મુંજાય" છે તું "માનવ" શાને, ખોલ "ગીતા" ઉકેલ છે "પાને પાને"...!!

L.M.Jethwa

" સુકુન ની તલાશ માં અમે દિલ વહેંચવા નીકળ્યા,
ખરીદદાર દર્દ પણ આપી ગયા, અને દિલ પણ લઇ ગયા."

L.M.Jethwa

દરેક ગલીએ ને સેરીએ છવાય છે તારી માયા,
તું રહેજે સાથ અમારી ગણપતિ ગણરાયા !!

L.M.Jethwa

ઓળખ તે કરવામાં ઉભી,
કેટલા રહીશું વ્યસ્ત?
ચાલ ઓળખી લઈએ ખુદને,
ને જીવી લઈએ મસ્ત...

L.M.Jethwa