Quotes by Vidhi Thaker in Bitesapp read free

Vidhi Thaker

Vidhi Thaker

@limit19852005gmailco


નમતી ડાળને
કારણ વિના વાઢી નાખી

પછી છાંયડાની ખોજમાં જિંદગી કાઢી નાખી

ફરી લાગણી આજે રાજી થઈ  છે...
જખમની ગઝલ એક તાજી થઈ છે..

નથી વાહ વાહ  અમસ્તા મળી..
ઘણાયે દર્દો ની હરાજી  થઈ છે..☘️☘️

Read More