Quotes by hirendrasinh in Bitesapp read free

hirendrasinh

hirendrasinh

@lament


જિંદગી ક્યારેક એવા પાના પણ ઉથલાવે છે જે પાના આપણે જાણી જોઈને ફેરવી નાખ્યા હોય છે... 

શીખવાડી ના શકી જિંદગી માં કોઈ કિતાબો મને.. થોડા ચહેરા જોયા, અને ઘણા પાઠ ભણી લીધા..

 *ભરી મહેફિલમાં જો* *એકલું એકલું લાગેને વહાલા**તો સમજી જવું કે* *કોઇ ખાસ માણસ ખુટે છે*..

 જીંદગી_મા_ગમે_તે_કરો_પણ_એક_ભુલ_ના_કરતા પોતાના_જીવ_થી_વધારે_ચાહતુ_એમને_ ગુલામ_ના_સમજતા..

 કાચ નો અરીસો લોખંડ જેવો કંઈ મજબૂત નથી હોતો છતાં એ સદાય સત્ય નું પ્રતિબિંબ દેખાડવામાં ક્યારેય ડરતો નથી ..

Read More

 દિવસની તમારી પ્રથમ નિષ્ફળતા ત્યારે શરૂ થાય છે...જ્યારે તમે પાંચ મિનિટ વધુ ઊંઘવાનુ નક્કી કરો..

 ઝીન્દગીના દિવસો વધારવા છે?તો વિચારોના કલાકો ઘટાડી નાખો...

 રગ રગમાં તોફાન થયું છે, ત્યારે થોડું ભાન થયું છે..... અધકચરી આ ઊંઘની વચ્ચે, સપનું બહુ હેરાન થયું છે..

 બધું મગજ યાદ રાખે છે એ ખોટી માન્યતા છે કેટલીક વાતો દિલ પણ યાદ રાખે છે...

 હું રોજ ઉદાસ થાઉં છું અને *રાત નીકળી જાય છે*
એક દિવસ રાત ઉદાસ થશે અને *હું નીકળી જઈશ...