The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જિંદગી પુસ્તક જેવી છે.જ્યાં સુધી પન્ના નહી ફેરવો. ત્યાં સુધી નહિ જાણો કે આગળ ના પ્રકરણ માં શું છે?📖
સબંધ તોડવો તો ના જ જોઈએ પણ.. જયાં આપણી કોઇ કદર ના હોય અને.. આપણી લાગણી મજાક બની જાય.. એવી જગ્યા એ નિભાવો પણ ના જ જોઈએ..🥀
કોઈ પણ વસ્તુ ત્યાં સુધી જ આકર્ષિત કરે છે, જ્યાં સુધી એ તમારી નથી હોતી........
કોઈક અલગ એ રીત તમારી મને ગમે છે.તમે કરો છો એ તરકીબ મને ગમે છે. પ્રેમ તો કેટલા યે કરતા હશે એક બીજાને પણ તમે નિભાવો છો એ રીત મને ગમે છે.❤️નીર
પીપળા ના પણ થી શરૂ થતી જિંદગી તુલસી ના પાન પર અટકે છે.આ બંને વચ્ચે ના સમય માં જિંદગી કેટલું ભટકે છે!!!!! 👣
પ્રેમ પૂરો થયો કે અધૂરો રહ્યો એની વાત નથી.પ્રેમ કરવાનો અવસર મળ્યો એ જ બહુ મોટી વાત છે.💌
આ સફર માં પળ પળ નો સાથ એટલે માત્ર તું❤️
તારી સાથે વિતાવેલી જિંદગી એટલે આ હકીકત ની દુનિયામાં ખુલ્લી આંખે જોયેલું સ્વપ્ન ❣️નીર.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser