Quotes by Krish D Kshirsagar in Bitesapp read free

Krish D Kshirsagar

Krish D Kshirsagar

@krishdkshirsagar170021


કેવી ! મીરા એ તો ધૂન લગાડી પોતાના કૃષ્ણ ની,
કે હર હદ પાર કરી પોતાના પ્રેમ ની,
સાંજ પડે ને, મંદિર ખુલે
કેમ જોતી હશે..? રાધા ને સમીપ કૃષ્ણ ની...

Read More