Quotes by K P in Bitesapp read free

K P

K P

@kp4074


વિશ્વાસ ઉપર તો આખા વિશ્વનો શ્વાસ ટકેલો છે.
-અદ્રશ્ય

#વિશ્વાસ

સંઘર્ષ એજ કરી શકે જેને એનું મહત્વ ખબર હોય...
#સંઘર્ષ

https://www.facebook.com/groups/4331823096889470/?ref=share

like and share... શેર-શાયરી અને સાહિત્ય ની દુનિયા

જેની ગતિ અને મતિ અર્જુન જેવી છે,
એનો રથ આજે પણ કૃષ્ણ ચલાવે છે.

#ગતિ

#આક્રમણ ની પાછળ આક્રમક શબ્દોનો જ હાથ હોય છે.
-અદ્રશ્ય
#આક્રમણ

કોના શુકનમાં મે પોસ્ટ લખી જે અપશુકનિયાળ સાબિત થઈ.
#અપશુકનિયાળ

follow me...

#અદ્રશ્ય ...

ખૂબ જ પ્રચલિત હતી એમની એ નારાજગી...
બસ, એ નારાજગી એ જ અમારો પ્રેમ અપ્રચલિત રાખ્યો હતો.
-અદ્રશ્ય

#અપ્રચલિત

पता नहीं कैसे बहते हुए पानी में आग लग गई...
हमने तो सिर्फ उसके नाम के कुछ खत ही बहाए थे।

જ્યારથી અરીસામાં એમનો ચેહરો અસ્પષ્ટ દેખાયો,
ત્યારથી પોતાની સુંદરતા એ લોકોની આંખો માં શોધે છે.


#અસ્પષ્ટ

Read More