Quotes by Binal Jay Thumbar in Bitesapp read free

Binal Jay Thumbar

Binal Jay Thumbar Matrubharti Verified

@knowledgebooster2591
(164)

*"સમય "દરેક "સમય" ને બદલી નાખે છે*

*ફક્ત "સમય" ને "સમય" આપો...*
*ખુશ રહો મસ્ત રહો*


*🌻 Good morning🌻*

મન મેળ હોય તો મમરા પણ
સારા લાગે છે.... સાહેબ....
પણ જો મનદુઃખ હોય તો કાજુ
બદામ પણ ખારા લાગે છે..!!
🌹શુભ પ્રભાત🌹
🌹Jay Shree Krishna 🌹

Read More

*બકો: જો અચાનક તમારી સામે ભગવાન આવી જાય તો શું કરવાનુ?*

જીગો: જો એવું થાય તો એકદમ ખુશ નહીં થઈ જવાનું પેહલા કન્ફર્મ કરવાનુ કે....
*ભગવાન આપણી પાસે આવ્યા છે કે*...
*આપણે ભગવાન પાસે ગયા છીયે?*
😂😂😂😀

Read More

ઘણીવાર અણગમતો
અનુભવ પણ…

જીવન ને મનગમતો
વળાંક આપી દે છે… !!

💐 શુભ સવાર 💐

"એ સાચું કે પૈસા ફેકવા કોઈ ડસ્ટબીન નથી બની,
પણ
કમ્પલીટ હેપ્પીનેસ ખરીદી શકાય તેવી કરન્સી પણ હજુ નથી બની.."
🎉 Good morning 🎉

Read More

*અમે તો અંધારાની વાત ને તમે અજવાળાની જાત*!

*બે ક્ષણ મિલન છે આપણું એક સંધ્યા ને બીજું પ્રભાત*!!

હું કહુ ને તમે આપો તો તો
માગણી જેવું લાગે....
પણ
જો માગ્યા વગર મળે તો તો
લાગણી જેવું લાગે...

ચોખ્ખી જ વાત છે....
જે સપના જુએ,‌ તેના સપના પૂરા થાય....
સપનાઓ વગરની જીંદગી ની તાકાત શું???