Quotes by Kishan Soni in Bitesapp read free

Kishan Soni

Kishan Soni

@kishnsonigmail.com161224


*સંબંધ ગમે તેટલો મજબૂત હોય*..

*સમય તેને એકવાર હચમચાવવાની*
*કોશીષ અવશ્ય કરે છે*..!

જીવનમાં કાચ અને
પડછાયા જેવા દોસ્ત રાખો,
કેમ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે
અને પડછાયો કદી સાથ નહીં છોડે..

Read More