Quotes by Kishan in Bitesapp read free

Kishan

Kishan

@kishangajera193111


આંખોમાં વસનારા જ રડાવી જાય છે...
દસ્તુર તો જુઓ આ દુનિયાનો પોતાના,
મો ચડાવી બેઠા ને પારકા હસાવી જાય છે...

આટલાં બધા છળ કપટની કયાં કશી જરૂર હતી...
એક નિખાલસ હાસ્ય જ કાફી હતું મને છેતરવાં માટે..

રોજે રોજ ફાટતી જતી જીંદગીને હવે સીવતો નથી ,
શ્વાસ ભલે લઉં છું પણ જીવતો નથી..!!

ખુશી પરિસ્થિતિ ઉપર નિર્ભર કરે છે...

એક છોકરો ફુગ્ગો ખરીદી ને ખુશ હતો,
તો બીજો વેચી ને...!!

શ્વાસની સાથે એકલો ચાલતો હતો...!!
એ ગયો... તો બધા સાથે ચાલતા હતા...!

એક દીવસ અચાનક ગુજરી જવુ એ તો ઘટના માત્ર છે..
બાકી માણસ થોડો થોડો તો રોજે રોજ મરતો હોય છે..!!

મૌન રહીને લાગણી જયારે સઘળા જવાબો માંગે
અહેસાસ લખીને શબ્દો ત્યારે કેટલી પરિક્ષા આપે..??

લાગણી ઓ ના દરિયો ધરાવતો વ્યક્તિ
ક્યારેક નાના અમથા ખાબોચિયા માટે ઝંખતો હોય છે....!

ગાલ પર ભીનાશ નું કારણ ફક્ત એજ..,
આંખ થી નિતયાઁ કરે છે ચાહવા નો થાક. ...!!

સવાલ મારી આંખની ભીનાશનો નથી,
સવાલ તારા કોરા રહી ગયેલા દુપટ્ટા ના છેડાનો છે...!!