Quotes by Kiran Bhimani in Bitesapp read free

Kiran Bhimani

Kiran Bhimani

@kiranbhimani174348


સમય તમારા પર
"સર" થાય તે

પહેલા તમેં
સમયસર થઈ જાવ...

GOOD MORNING

*માણસ ની નાદાની પણ ખરી છે*
*અંઘારુ મનમા છે*
*અને*
*દીવો મંદિરમા કરે છે*

*આખ પોતાની બંધ છે*
*અને*
*ઘંટ વગાઙી ભઞવાન ને જગાડે છે*

Read More