Quotes by Keyur Thumar in Bitesapp read free

Keyur Thumar

Keyur Thumar

@keyurthumar


*કોઈ ની મદદ કરવા જ્યારે હાથ લંબાવો ત્યારે ઍના ચહેરા સામે ના જોવુ,*

*કેમ કે સાહેબ*

*મજબૂર માણસ ની આંખ મા ઉગેલી શરમ આપણા દિલ મા અભિમાન નુ બીજ વાવે છે……!!*

Read More