Quotes by ketan shah in Bitesapp read free

ketan shah

ketan shah

@ketanshah


રજવાડા નવા ઊભા થઈ ગયા,
સરદાર તમે પાછા આવોને.

કોઈ દલિત નેતા, ને કોઈ છે ઓબીસી,
આદીવાસી,સવર્ણ તો કોઈ પાટીદાર,
ચોકા રચે છે અહી લોકશાહી લજવવા ,
કર્તવ્યો ભૂલીને સહુ માંગે અધિકાર.

આ હૂંસાતૂંસીમાં સમાજના ટુકડા થઈ ગયા,
સરદાર તમે પાછા આવોને.

રજવાડા નવા ઊભા થઈ ગયા,
સરદાર તમે પાછા આવોને.

કોઈ કાશ્મીર માંગે, કોઈ માંગે બોડોલેન્ડ,
કોઈ બુંદેલખંડ માંગે,તો કોઈ ગોરખાલેન્ડ,
કોઈ મરાઠી માણુષ થઈ ધમકીઓ આપે,
સહુ ભૂલી ગયા ભારત છે અવર મધરલેન્ડ.

સહુ દેશદાઝ વતનપ્રેમથી સૂકા થઈ ગયા,
સરદાર તમે પાછા આવોને.

#અજ્ઞાત

Read More

ટચુકડીવાર્તા:-

આદર્શ જોડી બનવા માટે દેખાવ, સ્વભાવ, ટેસ્ટ, આકાર કે પ્રકાર સરખા હોવા જરૂરી નથી.

દા.ત: "ફાફડા - જલેબી". ??
Happy Dassera

Read More

??????

*कभी पड़ोसी भी*
*घर का हिस्सा*
*हुआ करते थे...*


*आज एक ही घर में,*
*ना जाने कितने पड़ोसी है !*


*??सुप्रभात??*

ઊંચો કલાકાર છું ઝીંદગીના રંગમંચ નો,

મજાલ છે દેખનારની કે દર્દ દેખી જાય.

નાની એવી જિંદગી છે,
કોને કોને ખુશ રાખવા સાહેબ,
જો દીવો પ્રગટાવીએ છીએ તો,
અંધકાર ખોટું માની જાય છે !!

आज का दिन उनके नाम. .
जो क़िस्मत से मिलते है, क़ीमत से नहीं. .

Happy Friendship Day.

*भगवान ने सभी को धनुष के आकार के होंठ दिये है,*
*मगर इनसे शब्दों के बाण ऐसे छोड़िये,*
*जो सामने वाले के दिल को छू जाये,*
*ना की दिल को छेद जाये..*

Read More

कभी मुस्कुराकर निकल जाता हूं तो कभी नजरें चुराकर... 
क्या उलझना बीते वक्त से बात-बात पર

રાત્રે ફૂલની કળી ને પણ ક્યાં ખબર છે.
કે સવારે મંદિર જવાનુ છે કે કબર પર..
એટલે જિંદગી જેટલી પણ..
 જીવો મોજ થી જીવો..વાલા..

Read More