Quotes by Kayal King in Bitesapp read free

Kayal King

Kayal King Matrubharti Verified

@kayalking6348
(4)

ના હું તારા માટે જીવું છું ના હું મારા માટે જીવું છું , હું તેને માટે જીવું છું જેને મારી જરૂર છે.

જીવન મૃત્યુ સુધી પહોંચવાની એક ચાવી છે.

જીવવા માટે પૈસા નથી જોતા , જીવવા માટે પોતાના જોઈએ છે.

उसे देखना एक आदत है । बुरी या अच्छी मैं नहीं जानता। इसे प्यार कहै या आकर्षण मैं नहीं जानता ।

-Kayal King