Quotes by Kavita Mishra in Bitesapp read free

Kavita Mishra

Kavita Mishra

@kavitamishra225732
(3)

कल रात चाँद बिल्कुल आप जैसा था .वो ही खूबसूरती, वो ही नूर, वो ही गुरुर,और वैसे ही.. आप की तरह दूर..

-Kavita Mishra

દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ,
હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર.

-Kavita Mishra

अब मत खोलना मेरी जिंदगी की
पुरानी किताबो को
जो था वो मै रहा नहीं
जो हूँ वो किसी को पता नहीं

-Kavita Mishra

વ્યક્તિ ને સમજવા માટે દર વખતે ભાષાની જરૂરત નથી હોતી એનું વર્તન પણ , – ઘણું બધું કહી દે છે . . . ! ! ! ‘

-Kavita Mishra

https://www.matrubharti.com/book/19915875/ मेरी बुक पडे।

કૌન કહેતા હૈ કી આદમી અપની કિસ્મત ખુદ લિખતા હૈ અગર યે સચ હૈ તો કિસ્મત મેં દર્દકૌન લિખતા હૈ . . . ? ? ‘

-Kavita Mishra

પ્રાર્થના કરો ત્યારે મને પણ બોલાવી લેજો , બંને મળીને એક – બીજાને માગી લઈ શુ .

-Kavita Mishra

એક ભૂલ તમારો અનુભવ વધારે છે , ‘ જ્યારે એક અનુભવ ‘ તમારી ભૂલો ઓછી કરે છે

-Kavita Mishra