Quotes by karan Solanki in Bitesapp read free

karan Solanki

karan Solanki

@karansolanki0743gmail.com6751


'અમે જોકર ની માફક પાગલ થઈ ગયા'
તેઓ અમારી જીંદગી મા શુ આવ્યા ?
-Karan

'सारी दुनिया ने मुझे पहचान लिया,'
उसकी नफरत ने कुछ ऐसा काम किया।

સાહેબ, તેઓ અમને જોતાની સાથેજ પોતાનુ મોં ફેરવી લે છે,
કેમ કે તેમને ખબર છે કે અમે તેમને સાચા દિલથી ચાહીયે છીએ,
પણ પોતે તો રમત રમી રહ્યા છે એ ખુદ સારી રીતે જાણે છે......

Read More

આ દિલ પણ કેટલુ ઉદાર છે,
જે તોડીને ગયા છે તેના જ વિચાર છે..
- karan Solanki

તેઓ જતા જતા અમારા મા ઘણી બધી ખામીઓ ગણાવતા ગયા,
પણ હુ એમને કહેવા માંગુ છુ કે તમે જયારે આવ્યા હતા ત્યારે શુ હુનર હસે અમારામા....
         -karan Solanki...

Read More

હુ
એનો
થોડો થોડો
અને એ મારુ બધુ જ...

- karan Solanki (KD)

એમને એકવાર જરાક શું મલકાયા ?
અમે તો એમનામા દરિયા ની માફક છલકાયા..
-karan Solanki..(KD)

તમારી આંખો મા વાદળો ના સાગર ,
બનીને ઝળહળવુ છે મારે.....

'કંઈ નથી'..,
આ એવો શબ્દ છે,
જેની પાછળ ઘણુ બધુ છુપાયેલુ હોય છે...
           -karan Solanki

એનો એ પહેલો ઈશારો ,પહેલો મેસેજ,પહેલો કોલ,પહેલી મુલાકાત,
આજે પણ અકબંધ છે,આ મેમરી કાર્ડ રૂપી હૃદય મા....
        -karan Solanki.

Read More