Quotes by karansinh jadav in Bitesapp read free

karansinh jadav

karansinh jadav

@karanjadav3455


ક્યારેક સાવ ખોટા પડી જાય છે દરેક અનુમાન,

એ જ ડુબાડી દે વહાણ, જેને સોંપ્યું હોય સુકાન...@Kj

પ્રેમનાં બે શબ્દો કેવા સરસ લાગે છે, એક બીજાને જોવાની કેટલી તરસ લાગે છે.

પૂછી જોજો કોઈ ઘાયલ થયેલા આશિકને ઝખ્મો ને રૂઝ આવતા કેટલા વરસ લાગે છે...@Kj

Read More

કશુ જ બોલ્યા વગર કેટલીય વાતો થઈ ગઈ
કરી બસ આંખ બંધ ને મુલાકાત થઈ ગઈ..@Kj

યાદો ને કયા કોઈ આકાર કે ઘાટ હોય છે

એતો કોઈ ના મધુર મીલન ની વાટ હોય છે...!!❤️@Kj

કોણે કહ્યું કે જિંદગીના હપ્તાઓ મેં ભર્યા નથી,,

લોન લીધી છે શ્વાસની બસ કાગળિયાં થયા નથી...@Kj

-karansinh jadav

एक दफा देखने के बाद,
एक दफा और देखने का मन करे
"वो हो तुम"
@Kj

આંસુ હોઈ તો વહી જાય,

લાગણીઓ છે કંઈ કહી જાય છે...@Kj

હાથમાં પેન હતી, દિલમાં પેઈન હતું,
લખાઈ ગયુ ખૂબ, દર્દ જ મેઈન હતું..@Kj

કેવી રીતે કહું મારા માટે તારો શું મોલ છે
મારા તાવ ની તુ પેરાસીટામોલ છે😍

@Kj

જિંદગી ભરનો અનુભવ માંગી લે છે સાહેબ..,,
શાયરીઓ કઈ બે મિનિટમાં રચાતી નથી..✍️@Kj