Quotes by Kanu Patel in Bitesapp read free

Kanu Patel

Kanu Patel

@kanupatel


મૌન અને હસી

મૌન અને હસી એ બે તાકાતવાન હથીયાર છે, હસી તકલીફ દુર કરે છે, જયારે મૌન તકલીફ આવતી અટકાવે છે

સારા કર્મો


આપણે હંમેશા એવા કામ કરવા જોઈએ કે જેથી અરીશામાં આપણે આપણી નજર સાથે નજર મેળવી શકીએ……………