Quotes by Kamal in Bitesapp read free

Kamal

Kamal

@kamal4053


વાત કહી છે આંખોથી, શબ્દો ની ક્યાં વાત છે
તારાને મારા સપનાની થઇ એક શરૂઆત છે

તારા ગાલોના રેશમથી માંડી ચહેરાના આકાર થી
ભૂલી ગયો ભાન મારુ બસ હળવી એ મુસ્કાન થી

પામ્યો તને બસ હવે થામ્યા જ કરું
બસ હવે એ જ ગીત ગાયા જ કરું

ભલે ના અટકે સમય પણ એટલું જ કહેવું છે
તારાથી શરુ અને તારી બાહોમાં જ રહેવું છે

વિજય નિમજે

Read More