The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કાશ આ સમજણ આવી ન હોત બાલપણ નો એ પે્મ હજી એવો જ હોત ન પામવાની લાલસા ન છૂટી જવાનું દુઃખ હોત આ સમજણ આવી ને બધું બદલાઇ ગયું નહી તો કાનો જ મારો પે્મી હોત ખેર જવા દો હું હવે કદાચ નાસતિક છું
સત્યની સમજ કયાંથી પડવાની કોઇને જો અસત્ય સાથે મુલાકાત ન થાય
ઊમૅિૅૅઓના આ મહેકતા ઉપવનમાં હકીકતની જંગલી ઝાડીઓ ય ઊગે છે ખીલવવા હોય જો ગુલાબોની જેમ સપનાં કાંટા એથી જ તો સાથે સહેવા પડે ને
એમ તો હું હતી સાવ નિરદોષ અને સાવ સરલ બધા શીખવાડતા ગયા ને પાછા દોષ પણ આપતા ગયા
જાણે શું વાત હતી કોઇ વાત ના કરી નજર ના મલે માટે આંખ ઊંચી ના કરી ખબર છે કે અમે મન વાંચી લઇશું એથી જ શું એમણે આંખો થી વાત ના કરી
બનવુ હતુ મારે ઊછલતી એક નદી રેલાતી હતી હું એક ઝરણુ બની રહી ગઇ છું બનીને એક નાનુ જલાશય ખીલે છે છતાય રોજ એમાં એક "કમલ"
karu chhu aje ek nanakdo prayas joiye kya sudhi pahonche aa pravas jo tamne gamyu to mane thase hash sahitya ni duniya ma mane pan male thodo avkas
તારી એ વાત સાથે હું સંમત નથી! always helps me in every situation thanks http://matrubharti.com/book/6738/
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser