Quotes by Kuldipsinh Jadeja in Bitesapp read free

Kuldipsinh Jadeja

Kuldipsinh Jadeja

@kajadeja77gmailcom


કોરોના વાઇરસ શા માટે ગુજરાત માં પગપેસારો ના કરી શક્યો એનું કારણ મળી ગયું 😜
કારણ છે માવો 🤪
વૈજ્ઞાનીકો એ પુષ્ટિ કરી કે સંક્રમિત હાથ માં વારંવાર માવો ઘસવાથી કોરોના ના વાઇરસ મૃત્યુ પામે છે😝😝

Read More

🙏 બોલતા પહેલા વિચારી લેવું...
કારણ કે શબ્દો માત્ર
માફ થાય છે... પણ
ભુલાતા નથી... 🙏

ડર કા માહોલ કુછ ઇસ તરહ બના હુવા હૈ ગાલિબ..! ....કી
" કેરી નો રસ" લીખેલા પણ
"કોરોના વાયરસ વંચાતા હૈ "

કામમા ના નહિ બોલતી વ્યક્તિ
મજબૂર નથી હોતી
પણ એનામાં
*સહનશીલતાની ખાનદાની* હોય છે....

#કામ

*ચેક બાઉન્સ થાય તો*
*ગુન્હો*
*અને*
*બેન્ક બાઉન્સ થાય તો*
*ચૂનો*
🤪🤪🤪🤪🤪🤪🤪

*સૂર્યનું ડૂબવું અણી પર છે,*
*ચંદ્ર એ રાખી રજા,*
*એ ટણી પર છે.*

*ચાલ ફાનસ સજાવ ઘરની ભીતર,*
*કેમ ઝળહળવું એ આપણી પર છે.*

*મોજીલી મોર્નિંગ*
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Read More

*તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલનારને ગણકારો જ નહીં*,

*કારણ કે તેઓ ત્યાં જ છે જયાં તેમને હોવું જોઇએ*,

*તમારી પાછળ*

#વિચલિત

Read More

ગ્રાહક . : *ડેટોલ સાબુ છે ?*
દુકાનદાર : *હા .*
ગ્રાહક . : *તો હાથ ધોઈને , ૨ કિલો બાજરી નો લોટ આપો .*

#અંતર

ઝીંદગી ને પણ ક્યારેક
રેઢી મૂકી દેવી જોઈએ સાહેબ,
કેમ કે બહુ સાચવી ને રાખેલી વસ્તુ
ક્યારેક મળતી જ નથી...