Quotes by Talaviya Juli in Bitesapp read free

Talaviya Juli

Talaviya Juli

@julitalaviya7597


એક જિંદગી,એક જન્મ,એક સંબંધ,
એક અસ્તિત્વ એવું કઈ જ નથી.
સમગ્ર વિશ્વ છે એ જ અસ્તિત્વ છે
પણ એ જ નહિ હોઈ તો??
બસ! આજ વિચાર આપણને ડરાવે છે
નહિ હોઈ તેની જ ચિંતા ડરાવે છે
તો પછી જે છે એમાં મોજ કરો ને....

Read More

આ કળયુગમાં ફૂકી ફૂકીનેં પગ રાખવા પડે છે
તેથી સાવધાની રાખવી ખૂબ જરૂરી છે
જેથી કઈ વિઘ્ન આવે તો તેની સામે ટકી શકીએ....
#સાવધાની

Read More

કોઈકનો પાસવર્ડ બનવું સહેલું છે,પણ પ્રયત્ન એવો કરવો જોઈએ કે કોઈકના જીંદગનું વોલપેપર બનવી...

જેટલી એકબીજાની કદર કરશો એટલો જ એકબીજાનો સંબંધ મજબૂત બનશે

સંઘર્ષ કરવાથી સફળતા જરૂર મળે છે....
#સંઘર્ષ

આજે લોકો પ્રેમ ને ગુપ્ત રાખે છે
જેથી પોતાની લાગણી દુભાવવા
અને બીજાની લાગણીઓ ને
ખુશ રાખવા માટે...
#ગુપ્ત

ઝઘડો અે એક એવી વસ્તુ છે.જે તમને માનસિક તણાવ આપે.કેટલા સંબંધ ખરાબ કરી નાખે.તે વ્યક્તિ માટે નકારાત્મકતા j ઊભી કરી દે.જેની સાથે ઝઘડો થયો હોઈ...
#ઝઘડો

Read More

#છોડો
છોડવા માટે તો ઘણું બધું છે...
પણ લાગણી ના અભાવે કઈ છોડી શકતા નથી..
જો અહમ્ છોડી દઈએ તો ઘણું સરળતાથી મળી શકે.

Read More

બદલાયા બિલકુલ નથી અમે
બસ જાણી લીધું કે દુનિયા
કેવી છે!!