Quotes by Desai Jilu in Bitesapp read free

Desai Jilu

Desai Jilu Matrubharti Verified

@jinmaydetel165206
(37)

દુઃખ તું મારા પાપકર્મનું આપે તો વટથી સ્વીકાર છે વાલા, બાકી બીજાના લીછોટા લૂછવાની તાકાત મારામાં નથી નાથ.
#Pain

Read More

એક પગલું આગળ શું માંડ્યું, ત્યાં બે પગલાં પાછા પડાય છે, શું જિંદગી તને આમ જ જીવાય છે. વાત કરું શું હું મારી નિષ્ફળતાની, વાત જણાવતા ખોટા બગાસાં ખવાય છે. એક પગલું આગળ શું માંડયું ત્યાં તો બે પગલાં ડિપ્રેશનમાં જવાય છે.

#Depression

Read More

कुछ उसूलों और रिश्तों का लिहाज़ कर रखा है,
वर्ना जबान हमारी भी उतनी मीठी नहीं है।

- Jinal

હે પર ભવના ભોગી રે, વેઠી પીંડ હર જોગની રે, ક્યાં ફરતો એ જોગી રે, મનનો ભર્યો એ મનોરોગી રે.

- કલિયુગ