The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
hi. jago cho k sui gaya badha
કેવી રીતે વિતે છે વખત, શું ખબર તને ? તેં તો કદીયે કોઇની પ્રતિક્ષા નથી કરી એ શું કે રોજ તું જ કરે મારું પારખું મેં તો કદીયે તારી પરિક્ષા નથી કરી ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી કે સારા હોય છે એની દશા સારી નથી હોતી જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે તરો ત્યારે જ સાગરની હવા સારી નથી કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી
પ્રીતિનું પુષ્પ ખીલે છે ઘડીભરની જુદાઇમાં અજંપો લાગતો મીઠો મીઠો પ્રીતની સગાઇમાં આવો તો યે સારુ, ન આવો તો યે સારુ, તમારું સ્મરણ છે તમારાથી પ્યારું આવો ને જાઓ તમે ઘડી અહીં ઘડી તહીં યાદ તો તમારી મીઠી અહીં ની અહીં રહી મોંઘું તમારાથી સપનું તમારું તમારું સ્મરણ છે તમારાથી પ્યારું મિલનમાં મજા શું, મજા ઝુરવામાં બળીને શમાના, પતંગો થવામાં માને ના મનાવ્યું મારું હૈયું નઠારું તમારું સ્મરણ છે તમારાથી પ્યારું
tane pamva mate badhu gumavavanu manjur che mane. bs ek sharat k tari khushi jivan bhar hajar rahe. e khushi mate tane pn gumavavanu manjur che mane
api didhu m pream na vahem mathi rajinamu saheb...... vagar pagar nu etlu badhu. tension have nahi posay .....
Risk is my life. possible is my hope. impossible is my enemy. dangerous is my game. come with me because. my name is SUCCESS
મૃગજળ ની મમત i really like this book i feel this is my story thx for book http://matrubharti.com/book/11120/
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser