Quotes by Jignesh Prajapati in Bitesapp read free

Jignesh Prajapati

Jignesh Prajapati

@jigneshprajapati8117


નજર લાગે એમ, શું કોઈ જોતું હશે,

આટલું તો વ્હાલું, કદી કોઈ હોતું હશે.

જીવાઈ ચુકેલી ક્ષણ
જ્યારે...
યાદ બનીને અનુભવાય..
ત્યારે...
જીંદગી નું મુલ્ય સમજાય...

ભલે વેતરાયું છે વાંકું જીવન,
તોએ ભેગા મળી સિવી લઈએ,

અહીં કાલ ની કોને ખબર છે ?
ભેગા મળી થોડું જીવી લઈએ..!!

વૃક્ષ જેવી મારી સ્થિરતા નું કારણ પણ ખુબ નમણુ હતું,
વેલ બની ને આમ તારૂ વીટળાય જવું મને ગમતું હતું.