Quotes by patel jignesh in Bitesapp read free

patel jignesh

patel jignesh

@jignesh18patelgmailc
(103.8k)

અમસ્તાજ ઘરની બહાર નીકળવાનું ટાળો
પરિવાર ને સુરક્ષીત રાખો.

સુચનો સુરક્ષાના ધ્યાને રાખો.
અફવાઓમાં ધ્યાન ન આપો.

આંખ આડા કાન કરીને ,ચાલતા થવાનુ ન રાખો.
આ મહામારીમા, ઘરમાં રહિને ફરજ પાળો.

ના મારે...ના તમારે .....
ક્રમ સુરક્ષાનો સાચવવાનો આપણે.

Read More