Quotes by Jigisha Thakkar in Bitesapp read free

Jigisha Thakkar

Jigisha Thakkar

@jigisha95


સમય” અને “સમજણ” નસીબદાર માણસો પાસેજ એક સાથે આવે છે, કારણકે “સમય” હોય છે ત્યારે “સમજણ” નથી હોતી અને, “સમજણ” આવે છે ત્યારે “સમય” ચાલ્યો ગયો હોય છે....

Read More

પ્રેમ કરવા માટે દિલ જોઈએ,
વિચારવા માટે મગજ જોઈએ,
    પણ જીવવા માટે તો
'કોઈક નો સાથ જોઈએ...'

સવારમાં ઊઠી ને આંખો ખોલતા પહેલા કોઈનો, ચહેરો જોવાની ઈચ્છા થાય, એ પ્રેમ છે..
આખા દિવસનો થાક જેની સાથે બેસવાની કલ્પના માત્રાથી દૂર થઈ જાય, એ પ્રેમ છે..
માથું કોઈના ખોળામાં મૂકીને , લાગે મન હળવું  થઈ ગયું, એ પ્રેમ છે..
લાખ પ્રયત્નો છતા, જેને નફરત ના કરી શકો, ભૂલી ના શકો, એ પ્રેમ છે..
આ વાચતી વખતે જેનો ચહેરો આપની સામે તરવરે ,એ  
તમારો  પ્રેમ......

Read More

એકબીજાનાં સારાં-ખરાબ સમયને...
સાથ આપીને સાચવી લે..
તે જ સાચા જીવનસાથી....

દિલ માં સાચો પ્રેમ હોવો જોઈએ...,
બાકી ચહેરા તો બધાના સુંદર જ હોય છે..!!!