Quotes by Jigisha in Bitesapp read free

Jigisha

Jigisha

@jigi1995


કાયમ આનંદ માં રહેવા માટે, સુવિધાની નહીં સમજણની જરૂર હોય છે..
🌼સુપ્રભાત🌼

આ પ્રેમ પણ કેવો છે,
એની સાથે મુલાકાત થતી નથી,
છતાં એનો ચહેરો નઝર સામેથી હટતો નથી...🌹

કીધા વગર બધું જ સમજી જાય,
તેની સાથે જીવવામાં એક અલગ મજા છે...?

આ પ્રેમ પણ કેવો છે, એની સાથે મુલાકાત નથી થતી..
છતાં એનો ચહેરો નજર સામેથી હટતો નથી...❣

મેં ત્યાં પણ તને જ માગ્યો છે...,
જ્યાં બધા પોતાની ખુશી માંગતા હોય....

મે તો ખાલી હોંઠોથી જો તારું નામ લીધું,
તો મારુ દિલ પણ હોઠ જોડ લડી પડ્યું કે એ
ખાલી મારુ જ છે...

તું મારો જીવંત શ્વાસ છે,
હૃદય માં ધબકતો વિશ્વાસ છે,
ખુદા થી વધુ તારું નામ લઉં છું,
તું મારી પેહલી અને આખરી આશ છે...?

Read More

મન થાય છે કે ત્યાં આવી ને ગળે મળી લઉં..
બોલવું કાઈ નથી બસ મન ભરી ને જોઈ લઉં...?

તમારા ચહેરા પરનું સ્મિત એ કુદરતે આપેલી gift છે ,
પણ સાહેબ એ જ સ્મિત જો તમે કોઈના ચહેરા પર લાવી શકો તો એ તમે કુુદરતને આપેલી best return gift  છે...

Read More

જીવન માં મહેનત કરવાથી , મગજ સાફ રહે છે..અને..,

સાચું  બોલવાથી , દિલ સાફ રહે છે...