Quotes by jigar in Bitesapp read free

jigar

jigar

@jigar202116


GF ને પિઝા ખવડાવી પોસ્ટ મુકો છો
ક્યરેક MOM ને પણ પિઝા
ખવડાવી પોસ્ટ મુકો યાર

चेहरों पर मरने वाले के
जाने दिल की खूबसूरती के होती है

નવું આવયુ
નવ દિવસ ગરબે રામસે ગુજારત
નહિ ભણે તો ચાલસે ગુજરાત

ટૂંક સમયમાં બાબા રામદેવ
ગંગા જળ થી બનેલી સુદ્ધ
પતંજલિ પાણીપુરી લોન્ચ
કરવાની તૈયારી માં છે

ટીચર } કયું પક્ષી ઝડપથી ઉડે છે

ભૂરો } જેને ઉતાવળ હોય એ

ભુરા ના માથા માં સુતુ ડસ્ટર માર્યું

બેબી તારી સાથે વાત નો થાય ને તો દિવસ પણ કાન માં
આવી ને કહે છે કે એની સાથે
વાત કરી લે નકરા હું સારો નહિ જવું

Read More

કેવી રીત કઈ તને મારા માટે તમારો
મોલ શું છે મારા તાવ ના તમે પેરાસીટામોલ છો

ઝીંદગી જેવી મળે તેવી જીવી લો સાહેબ મજા જીવવામાં છે ફરિયાદ કરવા માં નહિ

tu બન માર્રી દુનિયા હું આ દુનિયા નો રહેવાશી બની જવું તું બન મારુ દિલ હું આ દિલ ની ધડકન બની જવું

log kehte he nafrat achhi cheez nahi he to aap ek baat bataye mohoobat ne konse jhule jhulaya he hame