Quotes by jeetu mak in Bitesapp read free

jeetu mak

jeetu mak

@jeetu6070


સાથે રહી ને ભોગવવું છે દુનિયાનું ઐશ્વર્ય 
કડાકટ મુક ન રહેવૂ પડે ઓક્સિજન પર તો સારું છે

દરિયામાં નિરંતર થતી રહે છે ભરતી ઓટ
આપણા પ્રેમની કાયમ ભરતી રહે તો સારું છે...

Read More

 તુ ગમે તયાં ફરીશ તો ચાલશે; ધીમેથી વ્હાલ કરીશ તો ચાલશે. 
 પષ્પોની સુ રભી લાવીશ તો ચાલશે, તુ હળવેથી સૌરભ આપીશ તો ચાલશે. 

Read More