Quotes by Jaysukh Chauhan in Bitesapp read free

Jaysukh Chauhan

Jaysukh Chauhan

@jaysukh320gmailcom


જો ઈરાદા પરસેવાની શાહિથી લખાયા હશે,
તો નસીબના પન્નાકોરા નહિ રહે..!

લોકડાઉનમા એક વાત જાણવા મળી કે જીંદગી જીવવાનો ખચઁ બહુ ઓછો છે ,પરંતુ દેખા દેખી કરવામાં જ આપણે બઘા લાંબીના થઇ ગયા છીએ.

Read More

"જીભ પરની ઈજા" સૌથી
પહેલા રુઝાઈ છે, એવું મેડીકલ
સાયન્સ કહે છે. પણ
જીભથી થયેલી ઈજા
જીવનભર રુઝાતી નથી એવું
અનુભવ કહે છે.

Read More

શબ્દ અને નજરનો
ઉપયોગ બહુ જ સાવચેતીથી કરવો,
એ આપણા
ઉછેર અને સંસ્કારનું
બહુ મોટું પ્રમાણપત્ર છે.

हम नही बदलेंगे वक्त की रफ्तार के साथ....जब भी
मिलेंगे ....अंदाज पुराना ही होगा ।

ભૂલ થવી એ "પ્રકૃતિ " છે , તેને માની લેવી એ "સંસ્કૃતિ " છે , અને તેને સુધારી લેવી તે "પ્રગતિ" છે.

જીંદગી "મજુર" થતી જાય છે
અને લોકો"સાહેબ" કરી શરમાવે છે.

ઈમનદારી અને માણસાઈ
આ બન્ને બહુ મોંઘી
વસ્તુ છે -
જેવાં તેવા લોકો
પાસેથી તો આની આશા
રાખવી જ નહી........

ના એને કોઈ અપેક્ષા મારી પાસે,
ના મને કોઈ અપેક્ષા એની પાસે,
છતાં એક બીજા ને મળીએ ને,
બન્ને નુ શેર લોહી વધે એનુ નામ
" મિત્રતા "

Read More

જીવન માં એક વાત યાદ રાખવી
હિંમત ક્યાય ભાડે
મલતી નથી
અને
કોશીશ ના ક્યાય કારખાના
નથી હોતા
બન્ને પોતે જ કરવી પડે છે..

Read More