Quotes by Jaypalsinh Solanki in Bitesapp read free

Jaypalsinh Solanki

Jaypalsinh Solanki

@jaypalsinh


..શુ આ જ પ્રેમ છે , જે કયારેય કોઇ ને ન મળે..

" કહવુ છે ઘણુ જયારે તમને જોઉ છું, ત્યારે કોઈ શબ્દ...નથી નીકળતા "

"જયારે ..તમારુ નામ સાભળુ છું, ત્યારે ત્યારે કોલેજ ના સોનેરી દિવસો યાદ આવે છે."

" મિત્ર એટલે જે મનની વાત સાંભળી લે, જેના મનની વાત આપણે સાભળી એ પ્રેમ ."