Quotes by જયલીન પંડ્યા in Bitesapp read free

જયલીન પંડ્યા

જયલીન પંડ્યા

@jaylin1461gmailcom2180


તુ એક વાર મન મુકીને
વરસી તો જો, ન વધાવુ
તો કહેજે 'શર્વ'.....

સાગર તો તુજમાં
અખુટ છે 'શર્વ', તારા
મરજીવાને ઢંઢોળ...

તમે મલકાવ ને ખબર ન પડે
એવું બને ? શબ્દોને ક્યાં
ખબર છે 'શર્વ' સ્મૃતિની...

પર્ણ લીલા તો તોરણ
પર્ણ સુકા તો તાપણી
જેવો સમય પૂર્ણ કે
'શર્વ' ઉજાણી ગામની...

શબ્દ ને પણ 'શર્વ'
સ્પર્શની જરૂર હોયછે...

સમજાય એવુ તો સુખ આપ
મને 'શર્વ', જમાનો છેતરી
જાયછે,માંડ સાચવુ જ્યાં
આજનુ, કાલે નવુ આવી
જાયછે.....

વેર્યા બીજ મેં છુટ્ટા હાથે
હવે વાદળ જાણે ને
વસુધા... 'શર્વ"...

...ॐ...
दिखता है वो सत्य? 'शर्व'
या समझता हुं वो ?
मृगजलसी मनोव्यथा
ओर मनोमंथन तो बाकी।

...ॐ...
श्रध्धाकी एक्स्पायरी
डेट होती नही, 'शर्व'
इसलिए लालसा उसे
छोडती नही।.....

...ॐ...
तुम्हारी व्याकुळ्ता
परमात्मा का संकेत
है । 'शर्व'...