Quotes by Jay Hindocha in Bitesapp read free

Jay Hindocha

Jay Hindocha

@jayhindocha212426


સૌથી મોટો ભ્રમ :- ફલાણી સ્કુલમાં ભણાવવાથી બાળક હોશિયાર બને છે...
હકીકત :- એ સ્કુલ પહેલેથી જ હોશિયાર બાળકોને જ પ્રવેશ આપે છે...

Read More

પરિસ્થિતિ માણસને ઉંમર પહેલાં જ વધારે સમજદાર બનાવી દે છે.

?રાધે શ્યામ?

જે પ્રેમ સફળ નથી થતો એ પછી ફક્ત પાસવર્ડ બનીને રહી જાય છે.?

રોગ નંબર એક જાણીતૉ અવાજ બૉલયૉ