Quotes by shayari in Bitesapp read free

shayari

shayari

@jayeshkaba192924


https://www.instagram.com/p/BsHtTQoAY-b/?utm_source=ig_share_sheet&igshid=1vkohxz26qbp0

???
અહીયા થી ફોલો કરો, લાઇક કરો...
તમારો પ્રેમ આપો

કારણ પુછચો તો જીંદગી નિકીળી જાશે
એકવાર કહી દીધુ કે તુ ગમે છે તો બસ ગમે જ છે




રાધે રાધે ?????

ગોપીઓ તો હજારો મળી જાશે
પણ મને તો મારી રીસાયેલી રાધા જ જોઈએ


રાધે રાધે ?????

તમે વાતો કરો તો થોડુ સારુ લાગે...
આ દુર નુ આકાશ મને મારુ લાગે...



રાધે રાધે

?????

હે રાધા... તમારી યાદ મા મારો પ્રેમ એવી રીતે આવે કે,
મારા દરેક આસુ મા રાધા રાધા નામ લખાય આવે...



રાધે રાધે



?????

બહુજ મીઠો નશો છે રાધા ની યાદ નો...
સમય વીતી ગયો ને અમે વ્યસની થતા ગયા...?


રાધે રાધે

??????

રાધા એક માળા ની જેમ તને મારા મા પરોવ્યી છે,
જો તુટીશ હુ તો વીખેરાય તુ પણ જાઈશ...


રાધે રાધે

?????

પ્રેમ મા બે આત્મા નુ મિલન હોય છે એમજ જેમ...
કુષ્ણ નુ નામ રાધા ને રાધા નુ નામ કુષ્ણ હોય છે.



રાધે રાધે ???

कर भरोसा राधे नाम का धोखा कभी न खायेगा.... हर मौके पर कृष्ण तेरे घर सबसे पहले आयेगा


राधे राधे