Quotes by Jayesh in Bitesapp read free

Jayesh

Jayesh

@jayesh3994


જય ભારત સાથે જણાવવાનુકે પ્રતિયોગીતામાં વિજેતાને ઇનામ આપવામાં આવે છે તે બહુ જ ઉમદા કાર્ય છે પરંતુ તે 100₹ નું એમેઝોનનું વાઉચર આપવામાં આવે છે તેના કરતાં મારુ એક નમ્ર નિવેદન છે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જણાવ્યા પ્રમાણે આપણે આત્મનિર્ભર બનવું જોઈએ તો એમેઝોનની જગ્યાએ આપણી દેશની કંપનીનું (આત્મનિર્ભર) આપવું જોઈએ તેવી મારી નિર્ણાયક તથા આયોજન કમિટીને નિવેદન છે.

મને લખતાં બહુ સારું આવડતું નથી પરંતુ મને જે યોગ્ય લાગ્યું તે મારા વિચારો આપ સમક્ષ રજુ કર્યા છે.

કોઈપણ ભૂલ થઈ હોય તો માફ કરશો...

Read More