Quotes by Maheta Jaydip in Bitesapp read free

Maheta Jaydip

Maheta Jaydip

@jaydiprajgor


કિંમત કપડાંની નહીં પણ માણસ ની છે તેમજ કિંમત કેટલુ જીવ્યા તેની નહીં પણ કેવું જીવ્યા તેની છે તેમજ તે જીવન માં કેવાં કર્મો કર્યા તેની છે
#કિંમત

Read More

જન્મ એટલે એક નવો ઉદય,જન્મ એટલે આ ધરતી ના ખોળે આપડે જે પરાક્રમ કરવા એટલે કર્મ કરવા માટે નું ઉદભવ સ્થાન એટલે જન્મ.
#જન્મ

Read More

હવે નહીં આવું સમીપ હું ખુદ માં ખોવાય જાઉ છું,
બહુ ખુંદીયા ખોળીયા હવે આત્મા માં સમાંય જાઉ છું.

અમે પણ રચી હતી ગીતા ને મહાભારત થય જાય છે,
થવું હતું મારે પણ કૃષ્ણ દોસ્ત તોય કર્ણ થય જવાય
છે
બહુ થઈ જોયા દોસ્ત પણ હવે દુશ્મન થઈ જાઉં છે,
નથી મજા હવે રામ માં હવે રાવણ થઈ જાઉં છે.
- જયદીપ મહેતા....

Read More