Quotes by Jaydip Joshi in Bitesapp read free

Jaydip Joshi

Jaydip Joshi

@jaydip007


આજે એક અનુભવ થયો .....

જેનાથી....

હેત ....

અને...

હેટ (hate)...

વચ્ચે નો ફરક સમજાઈ ગયો

विराट की शादी में मात्र 50 मेहमान

અમારે ત્યાં લગ્ન વખતે આટલા તો....


ખાલી "રિહાણા"


હોય......

રાત્રે ઉંઘ ના આવે એટલે એવું ના સમજવું પ્રેમ છે...

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
..
.
.
.
.
.
કદાચ બપોરે વધારે ઊંઘાઈ ગયું પણ હોય..