Quotes by Jatin Radadiya in Bitesapp read free

Jatin Radadiya

Jatin Radadiya

@jatinradadiya223854


?✨સહુથી સારો સંબંધ આપણી આંખોનો છે,
એક સાથે ખૂલે છે, એક સાથે બંધ થાય છે,
એક સાથે રોવે છે,
અને
એક સાથે જ સુવે છે, એ પણ આખી જિંદગી એક બીજા ને જોયા વગર..✨

Read More

??????
જે નિરાશા ને કદી જોતાં નથી,
તે આશા કદી ખોતા નથી,
અને
જે પ્રયત્નો પર જીવી જાણે છે,
તે કદી કિસ્મત પર રોતા નથી.

? *સુપ્રભાતમ્* ?

Read More

*_"તમે જેટલું ઓછું બોલશો,_*
*_લોકો તમને એટલું જ વધારે_*
*_સાંભળવાનું પસંદ કરશે." !!_*

સતત બોલતું માણસ
અચાનક ચુપ થઇ જાય,
ત્યારે સમજવું કે શબ્દોની ખોટ નહીં
પણ લાગણીની ઓટ આવી છે !!