The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મિત્રો ! આજ "કેદારર્કાંઠા - એક સ્વર્ગ ની મુલાકાત" નો 14 મો ભાગ બહાર પડવાની તારીખ છે. પરંતુ હવે મારી વાર્તા ના એક પણ ભાગ માતૃભારતી પર બહાર પાડવામાં નહિ આવે. કારણ કે તમે જોઈ શકો છો કે મને 275,000 ની આજુ બાજુ ડાઉનલોડ મળેલ હતા. અને હું સતત 3 અઠવાડિયા માં સૌથી વધુ ડાઉનલોડ મળ્યા હતા. તે ઉપરાંત જુલાઈ માસ માં હું 2nd નંબર પર આવેલો. ત્યારબાદ માતૃભારતી એ મારું એકાઉન્ટ બંધ કરી દીધું હતું એટલે મે તેમને મેઈલ કર્યો અને પૂછ્યું હતું કે આમ કેમ કર્યું? તો તેના ઉતર માં તેમને કહ્યુ "તમારે જુલાઈ મહિના માં 3 લાખ થી ઉપર ડાઉનલોડ આવ્યા છે એટલે અમને એવું લાગે છે કે તમારા ડાઉનલોડ ખોટા છે અને તમે ડાઉનલોડ આંકડા જોડે ચેડાં કરો છો." તે સામે મે ઉતર આપ્યો કે "તે મારો કોઈ પ્રશ્ન નથી. તમારી એપ માં બગ હશે. અને બીજું એ કે મને ખબર નથી કે ડાઉનલોડ કઇ રીતે ખોટા હોય. મને મારું એકાઉન્ટ ચાલુ જોઈએ. મારા ફેન ફોલોવિંગ મારી બુક ની રાહ જોતા હોય છે." એટલે તેમને કહ્યુ કે "અમે તમારું એકાઉન્ટ 24 કલાક ની અંદર શરૂ કરી દેશું. પરંતુ જુલાઈ માસ ના ડાઉનલોડ ઉડાડી દેશું." અને ત્યારબાદ તેને માત્ર 6 કલાક માં જ એકાઉન્ટ શરૂ કરી દીધું. આ ઉપર થી પણ એવું જ સાબિત થાય કે તે લોકો જૂઠા છે અને માત્ર nepotism ને માન આપે છે. તેમને માત્ર પ્રખ્યાત લેખક ની આગળ કોઈ ના વધે તેનું જ ધ્યાન રાખતા હોય છે. અને તેઓ તેમની જ જાહેરાત કરે છે. મે ઘણા લેખક એવા જોયા છે જે પ્રખ્યાત લેખક કરતા ઘણું સારું લખે છે. પરંતુ તે લોકો સુધી નથી પહોંચી શકતા. અત્યારે હજુ પણ મારા ડાઉનલોડ ઓછાં કરતા જાય છે એટલે મે નિર્યણ લીધો છે કે હું એક પણ ભાગ કે બુક અહી નહિ મૂકું. ખબર નહિ આપડા દેશ માં nepotism ક્યારે ખતમ થશે. મને અને મારી ટીમ ને અત્યારે હવે રસ પણ નથી રહ્યો માતૃભારતી ઉપર. આપડે બધા આપડી બુક ને શેર કરી ને માતૃભારતી ની જ જાહેરાત કરીએ છીએ. તેમ છતાં પણ તેઓ ને nepotism ને જ આગળ વધારવું છે. ક્યાં સુધી ચાલશે આ બધું??? જો તમારે 14 મો પાર્ટ વાચવો હોઈ તો તમે મને મેસેજ કરી શકો છે અથવા instagram કે email કરી ને જાણ કરી શકો છો. જો તમે પણ nepotism વિશે વિરોધ કરવા માંગતા હોય તો પણ મને જાણ કરી શકો છે. હું અત્યારે તેના ઉપર કામ કરી રહ્યો છું તો જો બધા નો સાથ હશે તો આપણે સાથે મળી ને કઇક કરી શકાય. Thank you for supporting and sorry to my fan !!! instagram id :- khushnuma_parinda email id :- yash.darshak@gmail.com -- Yash Patel https://www.matrubharti.com/bites/111539058
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser