Quotes by Jagruti Vakil in Bitesapp read free

Jagruti Vakil

Jagruti Vakil Matrubharti Verified

@jagrutivakil
(1.9k)

#vijaysankalp
હું સંકલ્પ લઉ છું કે..
હું માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું.
હું સોશિઅલ ડિસ્ટન્સ નું હંમેશા ધ્યાન રાખીશ,
દો ગજની દુરી સંકલ્પનું પાલન કરીશ.
દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઇશ.
લોક ડાઉન ની પરિસ્થિતિમાં કપરી ફરજ બજાવનાર સહુ કોરોના વૉરિયર્સ ને સલામ...
ગરવી ગુજરાતણ
જાગૃતિ વકીલના જય ગુજરાત.

Read More

B POSITIVE ALWAYS
https://youtu.be/icsdtFWX2v8