Quotes by Hitesh Mori in Bitesapp read free

Hitesh Mori

Hitesh Mori

@hitesmori


“ સમય સફર અને સંજોંગો
વાટ જોતાં વિચારો બદલાય ..."
“ માણી લેજો મનની વાતો
વાટ જોતાં માનવી બદલાય..."
“છે થોડુ જાણ્યુ અજાણ્યુ નગર
વાટ જોતાં કહેણ બદલાય..."
“મળી જશે માનેલુ બધું કાંઈ
વાટ જોતાં દિલ ના બદલાય..."
“હમસફર ગોતી લ્યો જરા આ
વાટ જોતાં વતન બદલાય..."

Read More

વાંચન મારૂ મિત્ર
કથનો મારા કાવ્યો
બની ગયો સાથી તારો જો
માત્રુભારતી મા હું આવ્યો.
વાતોની વણઝાર અહીં
ગીતોનો શણગાર .....
વીચારોમા વાત્સલ્ય ને
જાણે આંખોનો અલંકાર..

Read More

કોઈ અધુરી આશ છે
.......આ જીદંગી
કોઈ મળશે એ વિશ્ચાશ છે
.....આ જીદંગી .
વાત અને વ્યહવ્હાર થકી મનોરંજનની પ્યાસ છે
....આ જીદંગી ..
કરેછે રમત છતાં કોઈના મીલનની આશ છે
....આ જીદંગી..

Read More

'રંગ નથી પાણીને છતાં દેખાય છે.મગજ છે છતાં માણસ છેતરાય છે.આખંનુ જોયુ યાદ નહી ને પડછાંયાનો ભરોસો રખાય છે."