Quotes by Hitesh Azad in Bitesapp read free

Hitesh Azad

Hitesh Azad

@hiteshazad2929


🎂💐મનોજ ખંડેરિયા સાહેબ ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના 💐 સાહેબ શ્રી ની જાણીતી રચનાઓ
***
પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને
***
આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલો એ બીજું કંઈ નથી પગલાં વસંતના.
***
હાથમાં કારોબાર રાખ્યો તેં ,
ને મને બારોબાર રાખ્યો તેં.
***
ક્ષણોને તોડવા બેસું તો વરસોના વરસ લાગે ,
બુકાની છોડવા બેસું તો વરસોના વરસ લાગે.
***
લાલઘૂમ તાપમાં મહોરતો, મસ્તીનો તોર તે ક્યાં ગયો કોઈકહેતું નથી ,
આ નગરની વચ્ચોવચ હતો એક gulmahor તે ક્યાં ગયો કોઇ કહેતું નથી.
***
– મનોજ ખંડેરિયા

સાદર વંદના
સાદર સ્મરણ વંદના
💐💐💐💐💐💐💐
Happy birthday..... ~હિતેશ આઝાદ "સાહિત્ય સેતુ"

Read More

मंजिल मिले न मिले मुझे उसका गम नही,
मंजिल की जुस्तजू मे मेरा कारवा तो है ।।

मुजमे ओर कीस्मत मे , हर बार बस यही जंग है !!

मे उसके फैसलो से तंग ओर

वो मेरे हौसलो से दंग

#हितेश आजाद