Quotes by Hiren in Bitesapp read free

Hiren

Hiren

@hirendoctor


આદિ પુરુષ આદમને સારું હતું કે ઇવ એને એવું પૂછવા નહિ આવતી હોય કે ‘આદુ, ટારઝન અને જેનના લગ્નમાં કેળનું પાંદડું પહેરું કે ડીયર સ્કીનનું સ્કર્ટ પહેરું?’ કારણ કે એ યુગમાં આવા પ્રસંગો ય નહોતા અને કોઈ જોનાર પણ નહોતું. બાકી આ બધી જોયાની જ માયા છે.

Read More

આઆઆહહહહહહહઃ

માણવાને માટે એક જ ક્ષણ જોઈએ,
એમાય પાછા બે જણ જોઈએ..!!

રોજ ઈચ્છાનો સ્વયંવર થાય છે,
~
રોજ મનની માછલી વીંધાય છે.

*હાસ્ય* એક અદ્ભુત પોશાક છે,

લગભગ દરેક પ્રસંગે પહેરી શકાય...!!

માણસ ને માછલી નો શ્રાપ લાઞ્યો
આ નેટ માં હવે માણસ ફસાયો !