Quotes by User123 in Bitesapp read free

User123

User123

@hetsapna


વાળ ભીના થયા અને તારી યાદ આવી
વરસાદની શરૂઆત થતા જ
મને તારી યાદ આવી વરસાદ ના એક એક ટીપા સાથે મને તારી યાદ આવી .

Read More

કોઈના જીવન ની
અંધારી રાતો ને
અજવળવી એપણ
નવરાત્રી જ છે સાહેબ...

વહી જઈશ લાગણી ઓનાં ઘોડાપૂર માં તું બસ પ્રેમ નું આહવાન કર
ભાળી જાઈસ તારા માં બસ તું સુગંધ નો દરિયો વહાવ...

હું વિચારું તો એક સુંદર સ્વપ્ન છે તું,
હું માંગું તો એક જરૂરિયાતવળી પ્રાથના છે તું...

નજર માં બસ એની જ
તસવીર લઈ ને ફરું છું
ને લોકો કહે છે તારી
આંખો ઘણી સુંદર છે..

સવાલ હતો કે
ચા કેટલી મીઠી
કરુ તે કહ્યું બસ
એક ઘૂંટ પીને આપી દે...

ચા કરતાં પણ વધારે તારું
વ્યસન થઈ ગયું છે ,
વાત કર્યા વગર મુડ
આવવું અઘરું થઈ ગયું છે,

કોઈ પૂછે
પ્રેમ કંઈ રીતે કરવો
તો કંઈ વધુ નહિ
બસ એક સાંજ
અને બે કપ ચા લાગે
?

જરૂરી છે મનમાં રામ જીવતો રાખવો
પૂતળાં બાળવા થી રાવણ નથી મરતાં
ગંદગી વિચારો મનમાં હોય છે,
શરમ આવે છે. એ કહેતા કે હું એ સમાજ નો હિસ્સો છું જ્યાં 1 વર્ષ ની બાળકી ને પણ છોડવા માં નથી આવી .
સ્ત્રીઅો,છોકરીઓ અને હવે તો ભૂલકાં અો પણ safe નથી.

Read More

કહેવાં માટે તો ઘણું બધું છે પણ જે
લોકો હાલ નથી સમજી શકતા એ વાત શું સમજશે,...