Quotes by Hemesh Rana HR in Bitesapp read free

Hemesh Rana HR

Hemesh Rana HR

@hemeshranahr2302


હૂ અને તૂ એક હિશાબ કરિયે

ચાલ ને થોડો પ્રેમ કરિયે

નથી નૂકશાન જેમા તરુ

નથી આમા ફાય્દો મારો

ચાલ ને થોડો પ્રેમ કરિયે

નથી હાર આમા તારી

છે નહી જીત આમા મારી

ચાલ ને થોડો પ્રેમ કરિયે

-HR(મારી કલમ✒?)

Read More

મારી પોતાની કહાની લખવા જઈ રહ્યો છું તમારી સારી પ્રતિક્રિયા મળે એવી આશા છે મારી લાઈફ એકદમ સાચી વાતો કહીશ
comment Karo jaldi...

Read More